ગીરસોમનાથ: શીંગવડા નદીમાં નાહવા પડેલો યુવાન ડૂબ્યો, શોધખોળ શરૂ - ગીર સોમનાથના તાજા સમાચાર
ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના દુદાણા ગામ નજીકથી પસાર થતી શીંગવડા નદીમાં મિત્રો સાથે નાહવા પડેલો એક યુવક નદીમાં ડૂબી ગયો છે. જેથી સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા યુવકને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.