ગુજરાત

gujarat

ETV Bharat / videos

સૂર્યગ્રહણ શરુ થતાં જ તેની અસર કેવી રહી હતી, જૂઓ આ વીડિયો.. - સૂર્યગ્રહણની શરૂઆતની અસર

By

Published : Jun 21, 2020, 5:22 PM IST

2020નું સૂર્યગ્રહણ પૂર્ણ થયું, પરંતુ રાજ્યભરના કેટલાય જિલ્લાઓમાં વરસાદે વિલનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રોજિંદા કામકાજમાં વ્યસ્ત લોકો પણ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની શક્યા ન હતા. પરંતુ આ યાદગાર ખગોળીય ઘટના ઇટીવી ભારતના માધ્યમથી તમે જોઇ શકો છો.

ABOUT THE AUTHOR

...view details