જે વિકાસને ધ્યાનમાં લઈને મતદારોએ મત આપ્યો છે, તેને વેગવંતો બનાવશુંઃ વિનોદ ચાવડા - develpment
મોરબી: લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે કચ્છ-મોરબી બેઠકની વાત કરીએ તો, સવારથી જ બંને પક્ષના ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ગણતરી થતી ગઈ તેમ તેમ ભાજપના ઉમેદવારોની લીડ વધતા બીજેપીમાં અનેરો માહોલ જોવા મળ્યો હતો. જે વિકાસને ધ્યાનમાં લઈને મતદારોએ તેમને મત આપ્યા છે, તે વિકાસને વધુ વેગવંતો બનાવશું એમ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કહ્યું હતું.
Last Updated : May 23, 2019, 6:15 PM IST