વટેડા ગામમાં 'વિરાટ કોળી સમાજ'નું સ્નેહ મિલન યોજાયું - koli samaj sneh milan dahod
દાહોદઃ જિલ્લાનાં લીમખેડા તાલુકાના વટેડા ગામમાં કોળી સમાજનું સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોળી સમાજની અનેક નામી હસ્તીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.