ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિજાપુર LICના કર્મીઓએ IPOના વિરોધમાં સુત્રોચાર કર્યા, જુઓ વીડિયો

By

Published : Feb 5, 2020, 12:28 PM IST

મહેસાણાઃ જિલ્લાના વિજાપુરમાં LIC કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકારના નાણાંકીય બજેટ 2020-21માં LICનો કેટલોક હિસ્સો ઇનોશિયલ પબ્લિક IPO થકી વેચવાની દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો છે. જે સરકારના નિર્ણયથી જીવન વીમા પોલોસી ધારકોને ઘણું નુકસાન જવાની ભીતિ સાથે LICના કસ્ટમરોના પૈસાની સુરક્ષા જોખમવાના સંજોગો હોવાનો શૂર પૂરતા LIC કર્મચારીઓ ટૂંકી મુદતની હડતાલ યોજી સુત્રોચાર કરતા ગ્રાહકોની ચિંતા જતાવી રહ્યા છે. જો કે, સરકારના આ નિર્ણયમાં ફેરફાર કરાય તેવી માંગ નહીં સંતોષાય તો LIC કર્મચારીઓ વધુ લડત આપવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details