ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડૂતોને લૂંટતા વીમા એજન્ટનો વીડિયો થયો વાયરલ - ખેડૂતોને લૂંટતા વીમા એજન્ટનો વિડીયો થયો વાઇરલ

By

Published : Nov 5, 2019, 4:56 AM IST

જૂનાગઢઃ ખેડૂતોને પડયા પર પાટુ સમાન ઘટના બહાર આવી છે, પાક વીમાના એજન્ટો દ્વારા ખેડૂતોના ફોર્મનો સ્વીકાર કરવા માટે એક ફોર્મ દીઠ રૂપિયા 600 ઉઘરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને વિરોધ પણ જોવા મળ્યો હતો.

For All Latest Updates

TAGGED:

viral vidio

ABOUT THE AUTHOR

...view details