ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીમાં વિનોદ ચાવડાની જીતની ઉજવણી વિજય સરઘસથી કરાઈ - Victory

By

Published : May 23, 2019, 9:29 PM IST

મોરબી: આજે કચ્છ-મોરબી બેઠકની મતગણતરી ભુજની એન્જિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં ભાજપના સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડાને બીજી વાર તક આપવામાં આવી હતી. જેમાં ગત વખતે 2.50 લાખની લીડ મળી હતી. જ્યારે આ વખતે તેનાથી પણ વધુ 3 લાખથી વિજેતા બન્યા હતા. જેનો વિજય સરઘસ યોજવામાં આવ્યો હતો. આ સરઘસમાં ભાજપના ધારાસભ્ય પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details