વાપી: 2014માં પુત્રની હત્યા કરનાર પિતાને આજીવન કેદ - Crime news in valsad
વલસાડ: જિલ્લાના વાપીના ડુંગરા ખાતે 2014માં પિતાએ કરેલ પુત્રની હત્યાના કેસમાં આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, અને 3000નો દંડ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 3000 દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા વલસાડ એડિશનલ સેસન્સ કોર્ટે ફટકારી છે.