સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરની શાળા કોલેજોમાં પણ શિયાળુ સત્ર શરૂ - latest news in vadodara
વડોદરાઃ સમગ્ર રાજ્યમાં દિવાળી વેકેશન બાદ ગુરુવારના રોજથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં આજથી વિદ્યાથીઓના ચહલ પહલથી શાળાના ગ્રાઉન્ડ અને કોલેજોના કેમ્પસ ગુંજી ઉઠ્યા હતા અને MS યુનિવર્સિટી ખાતે આજથી નવા સત્રનો પ્રારંભ થયો હતો, ત્યારે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તમામ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચેક કરીને પ્રવેશ આપવામાં આવતો હતો. જેથી વિદ્યાર્થીઓની સલામતી થઈ શકે.