ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઝારખંડ ચૂંટણીમાં જીત થતા વડોદરા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાઈ - કૉંગ્રેસના ગઠબંધનની સ્પષ્ટ બહુમતી

By

Published : Dec 24, 2019, 4:30 AM IST

Updated : Dec 24, 2019, 4:48 AM IST

વડોદરાઃ ઝારખંડ વિધાનસસભાની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને સોમવારે પરિણામ સામે આવતા ભાજપને ફાળે નિરાશા મળી હતી. જ્યારે કોંગ્રેસ ગઠબંધનને બહુમત મળતા દેશભરની કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઝારખંડમાં કોંગ્રેસના સારા પ્રદર્શનને લઈને કોંગ્રેસ પક્ષમાં ફરી એકવાર જેમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ઝારખંડમાં કોંગ્રેસના સારા પ્રદર્શનને લઈને વડોદરા શહેર કોંગ્રેસે દ્વારા પાર્ટી ઓફીસ બહાર એકત્ર થઈ ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરાઈ હતી.
Last Updated : Dec 24, 2019, 4:48 AM IST

ABOUT THE AUTHOR

...view details