છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત પોલીસ, હોમગાર્ડ અને GRD જવાનોની નગરના મુખ્ય માર્ગો પર માર્ચપાસ્ટ - unity day march pass celebration in chhotaudepur
છોટાઉદેપુરઃ ગુરૂવારે સરદાર પટેલની જન્મજંયતિ નિમિત્તે રાષ્ટ્રિય એકત્તા દિવસ ઉજવામાં આવે છે. જેના ભાગ રૂપે પોલીસે, હોમગાર્ડ અને GRD જવાનોને DSP, GRD વડા અને નગરપાલિકા પ્રમુખ દ્વારા માર્ચપાસને પ્રસ્થાન કરાવ્યું હતું. માર્ચપાસ્ટ નગરમાં બજાર રોડ, સ્ટેટ બેંક, પેટ્રોલપંપ થઈ એસ.એફ.હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
Last Updated : Nov 1, 2019, 3:11 AM IST