ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાદરાની શાળાના બાળકો દ્વારા પર્યાવરણને બચાવવા માટે અનોખું અભિયાન - narendra modi birthday news

By

Published : Sep 17, 2019, 7:26 PM IST

વડોદરાઃ જિલ્લાના પાદરા ખાતે પી પી શ્રોફ શાળાના બાળકો દ્વારા પ્લાસ્ટિક માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની દિશામાં વળવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતને લઈ પર્યાવરણને પ્રદુષણમુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેના ભાગરૂપે પાદરાના વેપારીઓ પ્લાસ્ટિકનું વેચાણ બંધ કરે, પાદરા બજારમાંં જનજાગૃતિ આવે તે અને તે માટેે પી પી શ્રોફ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાકભાાજી વાળાઓનેે જનજાગૃતિના ભાગરૂપે પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details