વિશ્વની મહાસત્તાના પ્રમુખ અને ફર્સ્ટ લેડીએ બાપુને નમન કર્યા, કાંત્યો રેટિંયો - ડોનાલ્ડ ટ્રમ્પ
અમદાવાદ: વિશ્વ ની મહાસત્તાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના બે દિવસીય પ્રવાસે પહોંચ્યાં છે, ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ સહિતનાઓએ ભારતીય અને ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કર્યુ હતું, ત્યારબાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર એરપોર્ટથી સીધા સાબરમતી આશ્રમ ખાતે જવા રવાના થયાં હતાં. જ્યાં પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે રેટિંયો કાતીને ગુજરાતી સંસ્કૃતિની અનૂભુતી કરી હતી. તો આવો નિ઼હાળો પ્રમુખ ટ્રમ્પને સાબરમતી આશ્રમથી....
Last Updated : Feb 24, 2020, 2:07 PM IST