ટ્રમ્પનો રોડ શો, રોડની બંને બાજુ જનમેદની ઉમટી પડી - નમસ્તે ટ્રમ્પ
અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર કલ્ચરલ પ્રોગ્રામમાં હાજરી આપી તેમનો કોન્વેય તાજ સર્કલ, ડફનાળા ચાર રસ્તા, રિવરફ્રન્ટ અને સુભાષબ્રિજ થઇ સાબરમતી આશ્રમ પહોંચ્યાં હતાં. આ રોડ શો દરમિયાન રોડની બંને બાજુ જનમેદની ઉમટી પડી હતી.