ગુજરાત

gujarat

ETV Bharat / videos

વેપારીઓને રાજ્ય સરકારના વેરા સમાધાન યોજનાની માહિતી અપાઇ - માર્ગદર્શન સેમિનાર

By

Published : Dec 19, 2019, 2:55 AM IST

મોરબી: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં આવેલા સંશોધન યોજના 2019 અમલી બનાવાયો છે. જે યોજનાનો લાભ વધુ વેપારીઓ લઇ શકે તેવા હેતુથી બુધવારે મોરબીના સિરામિક એસોસિએશન હોલમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જે સેમિનારમાં રાજ્ય વેરા કમિશ્નર, અમદાવાદ, રાજકોટ અને મોરબી GST ટીમના અધિકારીઓ તેમજ મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details