ઉપલેટામાં 3 દુકાનના તાળા તૂટ્યા - રાજકોટ સમાચાર
રાજકોટઃ લાઈફ સ્ટાઇલ, સાઇ બ્યુટી પાર્લર અને બંસી સેલ્સ નામની ત્રણ દુકાનના તાળા તૂટ્યા હતા. મોડી રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ થતા ચોરીને અંજામ અપાયો હોવાનું જાણવા મળ્ છે. ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને CCTV ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી.