ગુજરાત

gujarat

ETV Bharat / videos

ટંકારા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો - લેઉઆ પાટીદાર સમાજ ટંકારા

By

Published : Oct 31, 2019, 11:48 PM IST

ટંકારાઃ સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્નેહમિલન, સરસ્વતી સન્માન સમારોહ તથા શૈક્ષણિક સંકુલ ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, સમાજના આગેવાનો સહિતના પરિવાજનો ઉપસ્થિત રહ્યા હતાં. ટંકારા સરદાર લેઉઆ પાટીદાર સમાજ દ્વારા મહિલા સંગઠનની પણ રચનામાં કરવામાં આવી હતી. ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાએ શૈક્ષણિક સંકુલ માટે પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિધાર્થીઓને સમાજના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ આ શૈક્ષણિક સંસ્થા માટે ૩ કરોડને ૫૧ લાખનું ભંડોળ એકત્ર થયું હતું.

ABOUT THE AUTHOR

...view details