ગુજરાત

gujarat

By

Published : Sep 27, 2019, 12:02 PM IST

ETV Bharat / videos

વડોદરા એકતા યાત્રામાં વરસાદનું વિઘ્ન, યાત્રાને સભામાં ફેરવી દેવાઈ

વડોદરાઃ નાગરિક સમિતિ દ્વારા કાશ્મીરમાં 370 કલમ અને 35-A કલમ હટાવ્યા બાદ રાષ્ટ્રપ્રેમી સંગઠન દ્વારા એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરંતુ મેઘરાજા મહેરબાન થતાં રેલીનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો. જેથી આ કાર્યક્રમને કૂચને બદલે સભામાં ફેરવી દેવાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details