ગુજરાત

gujarat

ETV Bharat / videos

વૃદ્ધાએ જિંદગીથી કંટાળી નદીમાં જંપલાવતા NDRFની ટીમે રેસ્ક્યુ કર્યુ

By

Published : Feb 25, 2020, 8:03 PM IST

અરવલ્લીઃ જિંદગીથી કંટાળી જતા વૃદ્ધાએ મોતને વ્હાલું કરવા ઘરેથી નીકળી માલપુર નજીક પસાર થતી વાત્રક નદીમાં કૂદી પડતા NDRF ટીમએ પહોંચી મહિલાને પાણીમાં ડૂબતી બચાવી લીધી હતી અને વૃદ્ધ મહિલાને આશ્વાસન આપ્યું હતું. પોલીસને જાણ કરતા પોલીસે વૃદ્ધ મહિલાના પરિવારજનોની શોધખોળ હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details