લોકરક્ષક ભરતી : સરકાર આવતીકાલે નવો પરિપત્ર બહાર પાડશે - court news
અમદાવાદ : વર્ષ 2018માં પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બિન અનામત વર્ગની મહિલાઓનું મેરીટ લીસ્ટ જાહેર કર્યા વગર તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા અંગે સરકાર દ્વારા રજૂ કરાયેલા પરિપત્રને SC, ST અને OBC વર્ગની મહિલાઓ દ્વારા પડકારતી અરજી મુદ્દે બુધવારે હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આવતીકાલે સરકાર દ્વારા નવો પરિપત્ર મુકાશે તેવી જાહેરાત કરી હતી.