ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો - news in Surendranagar

By

Published : Jul 9, 2020, 8:23 AM IST

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એકથી ત્રણ ઈંચ ઝરમર વરસાદ પડ્યો છે, પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ચોટીલાના ત્રિવેણી ઠાંગા ડેમ ઝાલાવાડમાં સૌપ્રથમ ઓવરફ્લો થયાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફલો થતા ચોટીલા મામલતદાર પ્રકાશ ગોઠી અને ડિઝાસ્ટરની ટીમ ડેમની મુલાકાતે પહોંચી હતી, ત્યારબાદ નીચાણવાળા 5થી 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા નદી-નાળાં અને વોકળામાં લોકોને અવર-જવર પર રોક લગાવી હતી.

ABOUT THE AUTHOR

...view details