મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભવનાથ મહાદેવ મંદિરથી નાગા સંન્યાસીઓ રવેડીની પ્રસ્થાન - Mahashivratri fair
જૂનાગઢ : મહાશિવરાત્રીના તહેવારને લઈને ભવનાથ મહાદેવ મંદિરથી નાગા સંન્યાસીઓની રવેડીનું પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં આજુબાજુના ક્ષેત્રમાં ફરીને નાગા સંન્યાસીઓ ભવનાથ મહાદેવ મંદિરે પરત ફરીને મૂર્ગી કુંડમાં સ્નાન કરશે. ત્યારબાદ શિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
Last Updated : Feb 22, 2020, 6:13 AM IST