ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શરૂ કરાયેલો સાઇકલીંગ પ્રોજેક્ટનો ફિયાસ્કો

By

Published : Jul 16, 2020, 7:43 PM IST

વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી બહાર મહાનગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવેલા સાઇકલિંગ પ્રોજેકટમાં કોન્ટ્રાક્ટરને ખોટ જતા તેમજ પ્રોજેક્ટના કર્મચારીઓ ચાલ્યા જતા કોન્ટ્રાક્ટરને સાઇકલો પુના ખાતે પરત લઈ જવાની ફરજ પડી હતી.

ABOUT THE AUTHOR

...view details