ગુજરાત

gujarat

By

Published : Jan 17, 2020, 12:36 PM IST

ETV Bharat / videos

ભરૂચમાં ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 7.4 ડીગ્રી તાપમાન સાથે સીઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો

ભરૂચઃ ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને 7.4 ડીગ્રી લઘુત્તમ તાપમાન સાથે આજે સીઝનનો સોથી કોલ્ડેસ્ટ ડે નોધાયો હતો. ભરૂચમાં તાપમાનનો પારો 10-11 ડીગ્રી સ્થિર રહેતો હતો જો કે, ઉત્તર દિશામાંથી 5.7 કી.મી પ્રતિકલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા. જેના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details