રેલી દરમિયાન સુરતમાં ભડકી હિંસા, જુઓ વિડીયો - rally
સુરત: દેશમાં વધી રહેલા મોબ લિંચિંગના વિરોધમાં લઘુમતી સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ મોન રેલી અશાંત બની હતી. પરતું મામલો બીચકાયો હતો અને વાહનોમાં તોડફોડ શરુ કરી હતી. જેથી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ, હવામાં ફાયરીંગ તેમજ લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. તો બીજી તરફ રેલીની આગેવાની કરી રહેલા બે આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
Last Updated : Jul 5, 2019, 7:19 PM IST