ગુજરાત

gujarat

ETV Bharat / videos

હેલમેટ મુદ્દે આર.સી. ફળદુ બોલ્યાં- 'નામદાર કોર્ટમાં આ મેટર ચાલી રહી છે'

By

Published : Jan 30, 2020, 3:13 PM IST

સુરત: ઓલપાડ ખાતે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તે દરમિયાન કૃષિપ્રધાનને હેલમેટ મુદ્દે સવાલ કર્યો હતો. જે મુદ્દે કૃષિપ્રધાને મૌન સેવ્યું હતું અને માત્ર એટલુ જ કહ્યું કે આ સમગ્ર બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ અને સરકારમાં આ મેટર ચાલી રહી છે. હેલ્મેટ બાબતે અમારા સરકારી વકીલ જ વધુ પ્રકાશ પાડી શકશે.

ABOUT THE AUTHOR

...view details