ખેડૂત અગ્રણીની અટકાયત બાબતે ધારાસભ્ય લલિતભાઈ વસોયાનું નિવેદન - ધારાસભ્ય લલિતભાઈ વસોયાનું નિવેદન
રાજકોટમાં કલેકટર કચેરીએ ડુંગળીની બાબતે ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયા રજૂઆત કરવા ગયા હતા અને તેની અટક કરીને અત્યાચાર કરવામાં આવ્યો હતો, ત્યારે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ તંત્ર અને અધિકારીઓને આડે હાથ લીધા હતા.