સિંગિંગ સેન્સેશન ધ્વની ભાનુશાળી સાથે Etv ભારતની ખાસ વાતચીત - ઘ્વની ભાનુશાળી
અમદાવાદ: બોલીવૂડની સિંગિંગ સેન્સેશન બની ચૂકેલી ધ્વનિ ભાનુશાળી હાલ પોતાના ગીતને લઈને ચર્ચામાં છે. તે પહેલી એવી ભારતીય મહિલા સિંગર બની ચૂકી છે. જેના ગીતો યૂ-ટ્યૂબ પર એક બિલિયન વ્યૂઝ પાર કરી ચૂકયા છે. ત્યારે આજે અમદાવાદમાં ધ્વની પોતાનું 'ના જા તું' સોન્ગને પ્રમોટ કરવા માટે આવી હતી.