ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટઃ રાજ્ય સરકારના નવરાત્રી અંગેના નિર્ણય લઈને સિંગર તેજસ શીશાંગીયાની પ્રતિક્રિયા

By

Published : Oct 10, 2020, 5:52 AM IST

રાજકોટ: ગુજરાતના ગરબાએ દેશ-વિદેશમા આગવી ઓળખ ઉભી કરી છે, ત્યારે ચાલુ વર્ષે કોરોનાને લઈને રાજ્યમાં ગરબાનું જાહેરમાં આયોજન નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ અંગે સરકારે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે, ત્યારે ખ્યાતનામ ગાયક કલાકા તેજસ શીશાંગીયાએ ETV BHARAT પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details