સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ દાસ કેશુભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું - tribute to Keshubhai Patel
બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ દાસ કેશુભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અને ગામડે-ગામડે પાણીની લાઇન પહોંચાડવાનું કામ કેશુભાઈ પટેલે કર્યા હતા.