જનતા કરફ્યૂમાં અરવલ્લીના સરકારી તબીબો સેવા આપી રહ્યા છે - મોડાસા ન્યૂઝ
અરવલ્લી: સમગ્ર દેશમાં જનતા કરફ્યૂના પગલે ખાનગી તબીબોએ પણ હોસ્પિટલો બંધ રાખી છે, પરંતુ જિલ્લાના તમામ PHC અને અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે. અહીંના તબીબો તેમજ સ્ટાફ હાજર છે અને OPD સેવા આપી રહ્યા છે.