વડોદરામાં ડમ્પર ચાલકે સ્કુટીને ટક્કર મારતા સ્કુટી ચાલકનું ઘટનાસ્થળે જ મોત - vadodara latest news
વડોદરાઃ સુસેન પાસે ડમ્પર ચાલકે ફુલ સ્પીડમાં સ્કુટીને ટક્કર મારતા ઘટનાસ્થળે જ સ્કુટી ચાલકનું મોત નીપજ્યું હતું. એકસીડન્ટ થતા જ ડમ્પર ચાલક ડમ્પર છોડીને ફરાર થઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલી પબ્લિકે ડમ્પરમાં તોડફોડ કરી હતી અને ચક્કાજામ સર્જાયો હતો. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી.