સલમાન ખાનના ડિઝાઇનર એશલે રેબેલો સાથે ETV BHARATની ખાસ વાતચીત - INIFD
ગાંધીનગરઃ શહેરમાં INIFDના ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર એશલે રેબેલોએ હાજરી આપી હતી. એશલે છેલ્લા 25 વર્ષથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે અને છેલ્લા 12 વર્ષથી સલમાનખાનના પર્સનલ ફેશન ડિઝાઈનર છે. સલમાન ખાનની બધી જ ફિલ્મમાં તેમના કપડા એશલે ડિઝાઇન કરે છે. આવનારી ફિલ્મ રાધેમાં પણ દિશા પટની તથા સલમાનના કપડા એશલેએ ડિઝાઇન કર્યા છે.
Last Updated : Nov 17, 2019, 10:07 PM IST