સાંઈરામ દવેએ કર્યુ મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ - Voting
By
Published : Apr 23, 2019, 9:49 AM IST
રાજકોટઃ દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે શરૂ થઈ ગયું છે. સાંઈરામ દવેએ કર્યુ મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ