વેરાવળની ચોપાટી પર દરિયાએ ધારણ કર્યું રૌદ્ર રૂપ - storm
ગીર સોમનાથઃ વાયુ વાવાઝોડું વેરાવળની નજીક ગતિ કરતું હોવાથી દરિયાના પ્રચંડ મોઝાનો ઘૂઘવાટ જોવા મળી રહ્યા છે. વેરાવળના ઝાલેશ્વર અને માછીયારાવાડ વિસ્તારને ખાલી કરાવવા તંત્રએ કામગીરી શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ વેરાવળ ચોપાટીને પોલીસ દ્વારા ખાલી કરાવવામાં આવી.