ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકામાં વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલાતા રાવલ ગામ પાણીમાં ડૂબ્યું, 6 લોકોનું કરાયું રેસ્ક્યુ - વર્તુ 2 ડેમ

By

Published : Oct 1, 2021, 10:51 AM IST

દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે, જેના કારણે વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આથી રાવલ ગામ (Raval Village) આખું બેટમાં ફેરવાઈ ગયું હતું . જોકે, ગામમાંથી 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અહીં પાણીમાં ફસાયેલા 2 બાળકો સહિત 4 મહિલા મળી કુલ 6 લોકોને બચાવવામાં આવ્યા હતા. રાવલ ગામમાં (Raval Village) NDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) કરી રહી છે. આ ઉપરાંત જિલ્લાના 117 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details