હાર્દિક પટેલ પર થયેલા કેસ પરત ખેંચવા રાજકોટ પાસે આપ્યું આવેદનપત્ર
રાજકોટ: રાજ્યમાં અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ પર જે કેસ થયા હતા, આ પોલીસ કેસો પરત ખેંચવાની માગ રાજકોટ પાસના કાર્યકર્તાઓ દ્વારા રવિવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.