ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ નિમિત્તે તાજીયા ઝુલુસની તૈયારી

By

Published : Sep 7, 2019, 5:25 PM IST

પાટણઃ મહોરમ પર્વને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાટણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઇસ્લામિક કલાકૃતિની ઝાંખી કરાવતા તાજીયા શરીફ અને ઘોડા બનાવવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details