સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ 2 કલાકે જામનગરની સ્થિતિ - જામનગર મહાનગરપાલિકા
જામનગરઃ રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બપોરના 2 કલાકે જામનગરમાં 28.17 ટકા મતદાન થયું હતું. આ સાથે જ જામનગરમાં 60,000 મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં 308 સંવેદનશીલ મતદાન મથકો આવેલાં છે.