અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતાં હુક્કાબાર પર પોલીસના દરોડા - અમદાવાદ
By
Published : Aug 15, 2019, 9:58 AM IST
અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કૉલજ પાસે ચાલતાં ગેરકાયદેસર હુકકાબારમાં પોલીસે દરોડા પાડ્યા હતાં. જેમાં સંચાલકની ધરપકડ કરી હુક્કા કબ્જે કર્યા હતાં.