ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં લોકડાઉનના ત્રીજા દિવસે પોલીસ દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ - District Collector

By

Published : Mar 26, 2020, 9:34 PM IST

જામનગરઃ કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે શહેરમાં લોકડાઉનના ત્રીજા દિવસે પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા શરદ સિંગલની આગેવાનીમાં પાંચ વાગ્યા બાદ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે. અને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહે. ગુરુવારે વહેલી સવારે જિલ્લા કલેકટર અને એસપી દ્વારા શહેરની સ્થિતિનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. બપોર બાદ સમગ્ર શહેરમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details