જુહાપુરામાં પેટ્રોલિંગ કરવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 15ની અટકાયત - પોલીસ પર પથ્થરમારો
અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પથ્થરમારો થયો છે. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ પરપથ્થર મારો થવાથી પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી છે.