ગુજરાત

gujarat

By

Published : Oct 1, 2019, 6:33 AM IST

ETV Bharat / videos

સાબરકાંઠામાં ચેરમેન પસંદગીની ચૂંટણી યોજાઈ

સાબરકાંઠાઃ તેમજ અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીમાં છેલ્લા 1 માસથી ચાલી રહેલી ચેરમેનપસંદગીની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાના શામળભાઇ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી. સાબરડેરી તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીના ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી.જેમાં સાબરડેરીના તમામ 17 સભ્યો ચૂંટણીની સભામાં હાજર રહ્યા હતા.સાબરડેરીના ચૂંટણી પ્રક્રિયા મુદ્દે હિંમતનગર પ્રાંત ઓફિસર દ્વારા આજે ચુંટણી યોજવામાં આવી હતી. શામળભાઈ પટેલ ચેરમેન તરીકે બીજી વાર સાબરડેરીના ચેરમેન બન્યા.જોકે આજે પહેલીવાર સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને અરવલ્લી જિલ્લાના બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details