ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા: કાળીદાસ ચાલીના લોકો 3 મહિનાથી પાણીથી વંચિત, સ્થાનિકોએ માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો - વડોદરાના તાજા સમાચાર

By

Published : Oct 8, 2020, 5:13 AM IST

વડોદરા: વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલી કાળીદાસ ચાલીમાં ગત 3 મહિનાથી પાણી આવતું નથી. જેથી રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકો દ્વારા વડીવાડી પશ્ચિમ ઝોન પંપિંગ સ્ટેશન પર માટલા ફોડી પોતાનો રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાણીની સમસ્યાનું નિવારણ નહીં કરવા પણ લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details