ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: ભાવનગરમાં ચૂંટણીને લઈને લોકોનો અભિપ્રાય - ભાવનગરમાં ચૂંટણી

By

Published : Nov 3, 2020, 1:22 PM IST

ભાવનગર: કોરોના માહમારી વચ્ચે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે. કોરોના નિયમોનું પાલન કરીને મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઈટીવી ભારતે પ્રતિષ્ઠાની આ પેટા ચૂંટણીને લઈને લોકોના મંતવ્યો સાંભળ્યા હતા. જુઓ શું કહે છે લોકો.

ABOUT THE AUTHOR

...view details