શિક્ષક દિનના દિવસે જ શિક્ષકોએ કર્યો વિરોધ, મતદાન સુધારણા કામગીરીને લઈ પાઠવ્યું આવેદનપત્ર - padara news
વડોદરા: જિલ્લાનાં પાદરામાં મતદાર સુધારણા કાર્યકમ 2019ની કામગીરી અંગે શિક્ષકોએ એક મહિનામાં મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન કામગીરી કરવાનું ફરમાન રાજ્ય ચૂંટણી પંચને કરતા પ્રાથમીક શિક્ષણ સંઘે રાજ્યભરમાં વિરોધ દર્શાવ્યો હતો. જે અંતર્ગત પાદરા તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘે વિરોધ દર્શાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.