ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરમાં વૃદ્ધ દાદાએ મતદાન જાણો યુવાનોને શું કહ્યુ? જુઓ વીડિયો

By

Published : Apr 23, 2019, 4:58 PM IST

પોરબંદરઃ દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે શરૂ છે. સવારના સાતના ટકોરે શરૂ થયેલા મતદાનમાં પ્રારંભિક ઈવીએમની ક્ષતિઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાન બુથ પર ઈવીએમ ખરાબ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સૌરાષ્ટ્રમાં 4 ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. શહેરી વિસ્તાર કરતા આંતરિયાળ વિસ્તારમાં વધુ મતદાન થયું છે. પોરબંદરમાં વૃદ્ધ દાદાએ મતદાન જાણો યુવાનોને શું કહ્યુ?

ABOUT THE AUTHOR

...view details