ધ્રોલમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં લોકોએ કાઢી રેલી - નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન
જામનગરઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંગળવારે ધ્રોલમાં વિશાળ સંખ્યામાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.