દાહોદમાં ફુડ વિભાગે લીધેલા નમૂના પરીક્ષણમાં ભેળસેળ, વેપારીઓને નોટીસ પાઠવી - વેપારીઓ
દાહોદ : નગર પાલિકાના ફુડ સેફટી આફીસર પી.આર.નાગરાવાલા દ્વારા ફુડ એન્ડ સેફટી એકટ અન્વયે વેપારીઓ પાસેથી લીધેલા નમુનાઓમાંથી બે વેપારીઓના નમુના અયોગ્ય ગુણવત્તાના જણાઇ આવતા દાહોદના એજ્યુડીકેટીગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. એજ્યુડીકેટીગ ઓફીસર દ્વારા વેપારીઓને દંડનીય શિક્ષાને પાત્ર ગુનો હોય જેના પગલે નોટીસ પાઠવી રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.