ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં નીતિન પટેલે 2.5 કરોડના ખર્ચે બનેલ વિશ્રામગૃહનું કર્યું લોકાર્પણ

By

Published : Sep 7, 2019, 7:43 PM IST

વડોદરા: શહેર નજીક રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સયાજીપૂરા ખાતે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યુ હતું. માર્ગ અને મકાન વિભાગે 6 જેટલા નિવાસી ખંડો અને કોન્ફરન્સ સહિત રૂમની વ્યવસ્થા ધરવતા વિશ્રામગૃહનું અંદાજે રૂપિયા 2.5 કરોડના ખર્ચે બનાવેલ વિશ્રામગૃહનું લોકાર્પણ નીતિન પટેલે કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details